તમારા આંબાને ગમે તેટલું ખાતર નાખો તો તે સફરજન આપે? ના. શાથી ? ત્યારે કહે, સ્વભાવ ના બદલાય. - દાદા ભગવાન વધુ માહિતી માટે અહીં વાંચી : https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/what-is-a-soul/nature-of-soul/