ડીપ્રેશન'ના આધારે કે 'એલીવેશન'ના આધારે જે વિચારો આવે છે તે બધા વિચારો ખોટા છે. 'નોર્માલિટી'થી જે વિચારો આવે છે તે જ 'કરેક્ટ' છે. - દાદા ભગવાન વધુ જાણવા માટે અહીં વાંચો: https://www.dadabhagwan.in/books-media/spiritual-articles/depression/ #QuoteOfTheDay #DadaBhagwanQuotes #DadaBhagwanFoundation