દાદા ભગવાનને સોંપવાથી કામ થઈ ગયું | Gnan Experience ઘણા સમયથી જોબ શોધી રહી હતી પણ ક્યાંય મેળ નહોતો પડતો. આ વખતે જોબ માટે એપ્લિકેશન કર્યા પછી દાદા પર છોડી દીધું અને બીજું કંઈ વિચાર્યું નહીં. દાદા પર છોડી દેવાથી ઇન્ક્રીમેન્ટ સાથે સરસ જોબ મળી ગઈ. https://youtu.be/2UY1eFHx2ho