હું વર્ષોથી શાશ્વત આનંદની શોધમાં ભટકતો હતો. વિડીયોના માધ્યમથી સત્સંગના પરિચયમાં આવ્યો અને પછી ક્યારેય અનુભવી નહોતી એવી ઠંડક મળી. મારી વર્ષોની શોધ અહીં પૂરી થઈ! https://youtu.be/kPBAyB2s7UY