શું તમે જાણો છો કે, પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે, પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે? ક્રોધના જાણીતા અને અજાણ્યા ઘણા બધા કારણો છે. ક્રોધના કારણો શું છે? ચાલો જાણીએ અહીં: https://www.dadabhagwan.in/path-to-happiness/self-help/anger-management/causes-of-anger/