કેનેડા આવ્યા પછી સ્ટુડન્ટ લાઈફમાં સ્ટ્રગલ આવે, નવી જગ્યા, ભણવાનું અઘરુ લાગે વગેરેને લીધે એંગ્ઝાઈટી રહેતી હતી. સત્સંગનાં પરિચયમાં રહેવાથી બધું નોર્મલ થતુ ગયુ અને સ્ટ્રેસ, એંગ્ઝાઈટી દૂર થઈ ગયા. https://youtu.be/3I79ZSQAIZU