આજના જીવનની એક મોટી વ્યથા થઈ ગઈ છે તણાવ (stress), જે દરેક વ્યક્તિ જેમ કે ગૃહિણીથી લઈને ઉચ્ચ કારકિર્દી ધરાવતા દરેકને થાય જ છે. ક્યારે તણાવ થાય છે, ક્યારે મહેનત હોય છે અને ક્યાં જવાબદારીઓ છે? આ ત્રણે વચ્ચેનો ફરક કેવી રીતે સમજવો? તણાવ થવા પાછળનું મૂળ કારણ શું? https://youtu.be/CAfmTNebK7k