દરેક વ્યક્તિએ પોતાના મા-બાપની સેવા કરવી જ જોઈએ. મા-બાપને દુઃખ આપનાર સંતાન જીવનમાં દુઃખ જ ભોગવે છે અને એમને રાજી રાખનારને સુખ મળે છે. છતાં પણ ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે દીકરા-દીકરીઓ વિદેશ વસવાટ કરવા માટે મા-બાપને તરછોડી દે છે. ત્યારે એવો પ્રશ્ન થાય છે કે મા-બાપને દુઃખ આપ્યા બાદ પણ પોતાનું જીવન સુખ-સમૃદ્ધિથી કેવી રીતે જીવે છે? આ વાતમાં આટલી અસમાનતા કેમ? https://youtu.be/D61G5BBOXJA #ImportanceOfParents #HelpYourParents #Seva #dadabhagwanfoundation