શું તમે પણ એવું જ માનો છો કે Motivation હોય તો જ જીવનમાં સફળતા મળે? Motivation થી જ બધા કામો સરળતાથી પૂરા થઈ શકે? પણ તમે ક્યારે વિચાર્યું છે કે વારંવાર motivation મેળવવા છતાં જીવનમાં આ motivation ટકતું કેમ નથી? ધ્યેય સ્પષ્ટ હોય તો motivation ની જરૂર કેટલી? આવા તમામ પ્રશ્નોના સમાધાન મેળવીએ પૂજ્યશ્રી દીપકભાઈ પાસેથી. જુઓ આ વિડીઓ…. https://youtu.be/WdK8Zvh3axs