શું તમે જાણો છો કે મૃત્યુ સમયે રાગ-દ્વેષ વધારવા કરતા ભગવાનના ધ્યાનમાં રહીએ તો ગતિ સુધરે? મૃત્યુ દરમિયાન ચિંતાઓ અને દુઃખ આપણને ઘેરી લેતા હોય છે. જો કે, મૃત્યુ સમયે પ્રાર્થના મદદ કરી શકે છે. મૃત્યુના અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી? https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/science-of-death/final-moments-before-death/ #FactsAboutDeath #LifeAfterDeath #DadaBhagwanFoundation