પતિ-પત્ની વચ્ચે ફરિયાદો કે પ્રેમ? લગ્નજીવનની શરૂઆતમાં પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ લાગણીઓ અને પ્રેમ હોય છે. પણ સમય જતાં એવું શું થાય છે કે એ જ સંબધોમાં તિરાડ અને મતભેદ ઊભા થાય છે? ચાલો જોઈએ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ કેવી રીતે વધે... https://youtu.be/1NevQ5gHAIo