જિનાલય નો ભવ્ય રંગમંડપ હોય, દૃષ્ટિ સમક્ષ પ્રભુજી હોય, સંધ્યા નો સમય હોય, અને શબ્દ સૌંદર્ય,અર્થ સૌંદર્ય, લય સૌંદર્ય અને ભાવ સૌંદર્ય નો સાગર લહેરાતો હોય આ ક્ષણ ની અનુભૂતિ અવર્ણનીય છે, એ માત્ર માની શકાય, યથાર્થ કઈ શકાતી નથી #nem_rajul_ 💛 . . . 📌For more update & information do follow us @nem_rajul_ #jainism #jain #jaindiksha #girnar #spreadjainism #jaintemple #jainsong #palitana #updates #mahavir #jainismlovers #rajoharan #aadinath #neminath #jainstatus #saiyam #proudtobejain #jainismofficial #jainstavan #pictures #jainismsimplified #mahaveer #jaintirth #girnari #jains #nemi #nem