સાહિત્યનાં શોખીન અને કવિતાના ચાહકો માટે આનંદની વાત અમે લઈને આવ્યા છે બેઠક - કાવ્યગોષ્ઠિ, એક શબ્દોથી શણગારેલી સાંજ જ્યાં અવનવી કવિતાઓની રજૂઆત હશે અને તમારા સૌની દાદ હશે. શ્રોતાગણ માટે પ્રવેશ બિલકુલ નિશુલ્ક રહેશે, બસ તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન લિંક માટે બાયોમાં આપેલ લિંક ઉપર ક્લિક કરો અથવા આપેલ નંબર પર મેસેજ કરો આ અવસર એક લાહવો છે જે લૂંટવા જેવો છે તો ચૂકતા નહીં. #kavita #sahitya #words #gujarat #ahmedabadartists #ahmedabad #ahmedabadevents #gazal #poetry #shayri