*વહેવાર સારો રાખવો એ જ સાથે આવશે, બાકી પૈસાનું તો શું...?* `૮ વાગે હતા ને 8.ને 1 મિનિટ ન હતા...` *યાદ છે ને આજ ની તારીખ...?* *(૮ નવેમ્બર '૨૦૧૬)*😊🌿 જીવન નું પણ આવું જ છે ક્યારે કોણ જતું રહે છે ખબર નથી પડતી