રસ્તામાં આવતી મારી સ્કૂલે મને પૂછ્યું કે જિંદગીની પરીક્ષા બરાબર ચાલે છે ને ભાઈ ? મેં કહ્યું હવે ફક્ત દફતર ખભે નથી, બાકી લોકો હજી ઘણું બધું ભણાવી જાય છે...