*તમે* મારું *"શુભ"* વિચારજો, *હું* તમારો *"લાભ"* વિચારીશ... તમામ ક્ષેત્રમાં *સફળતાના* સર્વોચ્ચ *શિખરો* પ્રાપ્ત કરો અને *આરોગ્ય* તથા *વૈભવ* ના તમામ દ્વારો ખુલે તેવી પ્રાર્થના. *લાભપાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🙏*