*પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ,* *ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજુ તું રાખ.* આંગડીયું પકડીને ક્યાં કોઈ આવ્યા હતા, કોઈની, *તે ભુલા પડવાથી ડરીએ!.* જિંદગી છે,અને નથી. ક્યાં કોઈ રહેવાનું કાયમ. *તે જિંદગી માણવાથી ડરીએ!.* ચાલો મારગને પગલાંની મોજ પડી જાય એમ, *આપણે તો આપણામાં ફરીએ!.* તરતા મુકું છું શબ્દો, લાગણી હશે ત્યાં ભળી જશે, જે દિલને ગમે તે રાખશે.. *બાકી સઘળા તરી જશે.*