સમય ને ભલે પગ નથી હોતા પરંતુ વીતેલા સમયનાં પગલાં કાયમ દેખાય છે… ભીડ જોઈને કૌરવો સાથે ભળી જવું તે સરળ છે પરંતુ સાચા સાથે એકલા ઊભા રહેવું તે *કૃષ્ણ* પાસેથી શીખવા જેવું છે…